તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
ડે.ડી.ડી.ઓ. જય ગોૈસ્વામીને મહેસુલ શાખાનો વધારાનો હવાલો

રાજકોટ તા.૩: જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલની બઢતી સાથે બદલી થતા તેમની જગ્યા ખાલી પડી છે. તેમના હસ્કતની મહેસુલને લગતી કામગીરીનો વધારાનો હવાલો ડી.ડી.ઓ.એ ડે.ડી.ડી.ઓ. શ્રી જય ગોૈસ્વામીને સુપ્રત કરેલ છે. પંચાયતમાં ૩ પૈકી ર ડે.ડી.ડી.ઓ. જય ગોૈસ્વામી અને પ્રિયંક ગલચર કાર્યરત છે. ત્રીજા ડે.ડી.ડી.ઓ.ની જગ્યા હવે ખાલી પડી છે.
(3:30 PM IST)










