તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 5th February 2026
બોલીવૂડ અભિનેત્રી ડેઝી શાહના હસ્તે પૂજારા ટેલિકોમમાં Redmi Note 15 Seriesનું લોન્ચિંગ

રાજકોટઃ પુજારા ટેલિકોમ રાજકોટના સરદારનગર મેઇન રોડ સ્થિત શોરૂમ ખાતે શાઓમીના રેડમીનોટ ૧પ ફાઇવજી સિરીઝ સ્માર્ટફોનનું ભવ્ય લોન્ચિંગ સફળતાપૂર્વક યોજાયું.
આ ભવ્ય લોન્ચ કાર્યક્રમ પૂજારા ગ્રુપના સ્થાપક અને ચેરમેન શ્રી યોગેશભાઇ પૂજારાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. બૉલીવુડ અભિનેત્રી ડેઝી શાહએ રેડમીનોટ ૧પ સિરીઝનું લોન્ચિંગ કર્યુ. આ પ્રસંગેxiaomiઇન્ડિયાની સિનીયર મેનેજમેન્ટ ટીમ તેમજ પુજારા ટેલીકોમના ડિરેકટર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ર્૫ીંદ્યસંગે શ્રી યોગેશધભાઇ પૂજારાએ જણાવ્યું કે,રેડમીનોટ ૧પ ના અદ્યતન અને પ્રીમિયમ ટેક્રોલોજી સાથેના નવા સ્માર્ટફોનની રેંજ રાજકોટના ગ્રાહકો સુધી પહોંચાડવાનું ગૌરવ પૂજારા ટેલિકોમ માટે વિશેષ છે અને ગ્રાહકોનો વિશ્વાસ અમારીસૌથી મોટી શક્તિ છે.
તેમજ કુનાલ અગ્રવાલ, હેડ ઓફ સેલ્સ, Xiaomi India એ જણાવ્યું કે, “Redmi Note 15 Series ડિઝાઇન, પરફોર્મન્સ સાથેગ્રાહકો માટે ફ્લેગશિપ લેવલનો અનુભવ આપે છે અને પુજારા ટેલિકોમ જેવા મજબૂત રિટેલ પાર્ટનર સાથે આ લોન્ચ વધુ વિશેષબન્યો છે.
લૉન્ચ બાદ ડેઝી શાહે Redmi Note 15 Series નો જાતે અનુભવ લીધો હતો. તેમણે લાઇવ ડ્રોપ ટેસ્ટ અને વોટર ટેસ્ટ કરી ફોનની મજબૂતી અને ગુણવત્તા રજૂ કરી હતી. ફોનની ડિઝાઇન, પરફોર્મન્સ અને કેમેરા ક્ષમતાની તેમણે -શંસા કરી અનેસકારાત્મક પ્રતિસાદ આપ્યો.
Redmi Note 15 Series સ્માર્ટફોન માઇક્રો ક્વાડ-કર્વ્ડ Corning® Gorilla® Glass Victus® 2, IP69K ÍVË અને વોટર રેઝિસ્ટન્સ, 200MP Master Pixel કેમેરા અને શક્તિશાળી Snapdragon® 7s Gen 4 ચિપસેટ જેવી અદ્યતન સુવિધાઓસાથે પ્રીમિયમ અનુભવ આપે છે.
આ કાર્યક્રમ દરમિયાન રાજકોટના અનેક Redmi ચાહકો અને ડેઝી શાહના ફેન્સની મોટી ભીડ ઉમટી પડી હતી, Redmi Note15 Series ના સફળ લોન્ચ સાથે, પુજારા ટેલિકોમે ફરી એકવાર વિશ્વસનીય બ્રાન્ડ તરીકે પોતાની ઓળખ મજબૂત કરી છે.
પૂજારા ટેલિકોમ ભારતની સૌથી અગ્રણી અને વિશ્વસનીય ટેક્રોલોજી રિટેલ ચેઇન તરીકે ભારતભરમાં ૫૫૦થી વધુ સ્ટોર્સ સાથે આગવી ઓળખ ધરાવે છે.
(3:02 PM IST)










