<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

કોઠારીયા રોડપરના નંદા હોલ પાસેનો ચોક ‘શ્‍યામ સતાધાર ચોક' તરીકે ઓળખાશે

રાજકોટ : મહાનગરપાલિકાવોર્ડ નં.૧૭માં કોઠારીયા રોડ પરના નંદાહોલ વિસ્‍તારમાં આવેલ ‘શ્‍યામ સતાધાર ચોક'નું નામકરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ નામકરણના કાર્યક્રમમાં ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, શાસકપક્ષ દંડક મનિષભાઇ રાડિયા, સમાજ કલ્‍યાણ સમિતી ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, પુર્વ શાસકપક્ષ અને કોર્પોરેટર નેતા વિનુભાઇ ઘવા, કિર્તીબા રાણા, અનિતાબેન ગોસ્‍વામી, અશ્વિનભાઇ પાંભર, નિતીનભાઇ રામાણી, કંચનબેન સિધ્‍ધપરા, રૂચીતાબેન જોષી, સુરેશભાઇ વસોયા, દક્ષાબેન વાઘેલા, વોર્ડ પ્રમુખ જયપાલ ચાવડા, રાજુભાઇ નોંધણવદરા, જયંતીભાઇ નોધણવદરા, વિઠ્ઠલભાઇ અભંગી, ચંદુભાઇ ગરનાળા, પુર્વ કોર્પોરેટરની જેન્‍તીભાઇ સિધ્‍ધપરા તથા વિસ્‍તારના આગેવાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ.

વિશેષમાં શ્‍યામ મંદિર સમીતી, કડીયા કઠીયાવાડ સમાજના આગેવાન શ્રીમનુભાઇ મારૂ, શ્રૌનયનભાઇ મકવાણા, ેઅરવિંદભાઇ રાઠોડ, વિનુભાઇ રાઠોડ, આષીસભાઇ ટાંક,  પ્રકાશભાઇ ભાણો, બાબુભાઇ ભાલીયા, અક્ષય અજાગીયા, જીતુભાઇ સોલંકી, રાજુભાઇ સોલંકી, એલીશભાઇ રાઠોડ, ેનટુભાઇ વાઘેલા, સવજીભાઈ રાઠોડ, ધીરૂભાઇ ચૌહાણ, કમલેશ ભાલીયા, અતુલભાઇ મારૂ, વિશાલ ચાવડા, હસુભાઇ કાચા તથા કડીયા સમાજના અગેવાનો તથા વોર્ડ નં. ૧૭ ના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહેલ

(4:22 PM IST)