<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

નવનીયુકત કાર્યકારી જી.એમ. શ્રી પ્રદીપકુમાર અને પીસીપીઓ શ્રી સુરેશ બાજપાઇને શુભેચ્‍છા પાઠવતા વે.રેલ્‍વે મજદુર સંઘના પ્રેસીડેન્‍ટ હિરેન મહેતા.

 

રાજકોટઃ તાજેતરમાં વેસ્‍ટર્ન રેલ્‍વેના લુક આફટર એજીએમ તરીકે નિમણુંક પામેલા શ્રી પ્રદીપકુમાર અને પ્રિન્‍સીપલ ચીફ પર્સોનલ ઓફીસર તરીકે નિમણુંક પામેલ શ્રી સુરેશ વાજપાઇને તેમની મુંબઇ સ્‍થિત ઓફીસે પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી રેલ્‍વે મજદૂર સંઘના ઝોનલ પ્રેસિડેન્‍ટ શ્રી હિરેન મહેતા અને જનરલ સેક્રેટરી શ્રી આર.જી. કાબરે આવકાર્યા હતા ત્‍યારે મજદુર સંઘના ઓફીસ બેરર્સ પણ ઉપસ્‍થિત રહયા હતા.

(4:27 PM IST)