<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

રાજકોટમાં શનિવારે સી.આર.એસ. પોર્ટલને લગત જન્મ-મરણ પ્રમાણપત્રને લગત સેવાઓ બંધ રહેશે

જન્મ-મરણની કામગીરી માટેનું સી.આર.એસ. વેબ પોર્ટલમેન્ટેનન્સના કારણે બંધ રહેશે

રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની યાદી મુજબ આવતીકાલ તા.૦૭/૦૨/૨૦૨૬ના રોજ જન્મ-મરણની કામગીરી માટેનું સી.આર.એસ. વેબ પોર્ટલમેન્ટેનન્સના કારણે બંધ રહેવાનું હોય.સી.આર.એસ. પોર્ટલને લગત જન્મ-મરણ પ્રમાણપત્રને લગત સેવાઓ તા.૦૭/૦૨/૨૦૨૬,શનીવારના રોજ સંપૂર્ણ બંધ રહેશે તેમ આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે .


 

(7:16 PM IST)