તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th February 2026
કોઠારીયામાં સવા બે વર્ષની પ્રિન્સીનું બેભાન હાલતમાં મૃત્યુ

રાજકોટ તા. ૯: કોઠારીયા રોડ રામનગર- ૩માં રહેતી પ્રિન્સી પિયુષભાઇ જેતપરીયા (ઉ.વ.૨ા) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
પ્રિન્સી માતા-પિતાની એક જ દિકરી હતી. તેના પિતા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણીએ એક વર્ષથી કેન્સર લાગુ પડયું હોઇ અમદાવાદ, રાજકોટ ખાતે સારવાર ચાલુ હતી. આજે તેણીનું મોત થતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી
(3:52 PM IST)










