<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

સમ્રાટ ગ્રુપવાળા ચિંતનભાઈ ચાંગેલાનો આજે જન્મદિવસ

 

રાજકોટ : રાજકોટ જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી મનીષભાઈ ચાંગેલાના મોટા પુત્ર તથા સમ્રાટ પબ્લીસીટી અને સમ્રાટ એન્ટરપ્રાઈઝ થકી અનોખી નામના મેળવનાર ચિંતનભાઈ ચાંગેલાનો આજે જન્મદિન છે.

નાની ઉંમરના ચિંતનભાઈએ જાહેરખબર અને ઔદ્યોગિક ક્ષેત્રમાં સૌરાષ્ટ્રભરમાં “સમ્રાટ” સ્થાન મેળવ્યું છે. અખબારોમાં જાહેરખબર ક્ષેત્રે સમ્રાટ પબ્લીસીટી તથા ઔદ્યોગિક કક્ષાએ માર્કેટિંગ ક્ષેત્રે સમ્રાટ એન્ટરપ્રાઈઝ એમ બંને બીઝનેસ યુનીટને વટવૃક્ષ બનાવવામાં “ચિંતનાત્મક” પ્રયત્નો કર્યા છે, તેમના જન્મદિને ૯૭૧૨૯ ૯૫૧૩૩ પર જન્મદિનની અપાર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(10:19 AM IST)