તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th February 2026
નવ ઘર વધુઓને કચેરીના ધક્કામાંથી મળશે મુકિત
લગ્નનોંધણી પ્રમાણપત્રની અરજી પ્રક્રિયા ઓનલાઇન કરવા તજવીજ !!

રાજકોટઃ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના નેજા હેઠળ કાર્યરત લગ્ન નોંધણી વિભાગની કામગીરી આગામી બજેટ વર્ષ ૨૦૨૬-૨૭માં ઓનલાઈન કરવામાં આવેલ છે. આ સુવિધાના કારણે અરજદારોને વારંવાર કચેરીની મુલાકાતમાંથી મુક્તિ મળશે તથા અરજી એપ્રુવ્ડ થયેથી તરત જ લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સુવિધાનો લાભ મેળવવા રાજકોટના શહેરીજનોએ https://egov.rmc.gov.in/CPlogin પર અરજી કરવાની રહેશે.
(3:46 PM IST)










