<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

રાજકોટમાં એડી.કલેકટર-મામલતદાર-નાયબ મામલતદાર-કારકૂન-તલાટીની અનેક જગ્‍યાઓ ખાલીઃ કેસોનો ભરાવોઃ દેકારો

રાજકોટ કલેકટર-મહેસૂલ જીલ્લામાં અનેક જગ્‍યાઓ ખાલી હોય- મહેસૂલ-અપીલના કેસોના ભરાવો વધ્‍યો છે, તો ફૂડના કેસો સહિતની કામગીરી ખોરવાઇ છેઃ રાજકોટ એડી. કલેકટર, મામલતદાર, નાયબ મામલતદાર-કારકૂન- તલાટીની અનેક જગ્‍યા ખાલી છેઃ અગાઉના એડી. કલેકટરની ગાંધીનગર બદલી થતા તેમનો ચાર્જ ચૂંટણી અધીકારી શ્રી મૂછારને સોંપાયો છે, તેઓ હાલ SIR કામગીરીમાં વ્‍યસ્‍ત છેઃ પરિણામે અન્‍ય કામગીરી ખોરવાઇ છે.

 

(4:22 PM IST)