<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

શ્રમિકોનું સરકાર સામે એલાન-એ-જંગઃ ૪ લેબર કોડ વિરૂધ્‍ધ હોસ્‍પીટલ ચોક ખાતે પ્રચંડ દેખાવો

રાજકોટ : સરકારની આર્થિક અને શ્રમ વિરોધી નીતિ સામે કામદાર વર્ગમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્‍યો છે અને તેનો પડઘો પાડવા હોસ્‍પીટલ ચોક ખાતે દેખાવો થયા હતાં તે સમયની તસ્‍વીર. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:59 PM IST)