News of Friday, 13th February 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાયબર સેલ દ્વારા રાજ્ય વ્યાપી ઓપરેશન "મ્યુલ હંટ" અંતર્ગત સમન્વય પોર્ટલ તથા NCCRP પોર્ટલ -1930 પરથી મળેલ ડેટા ના આધારે આરોપીઓએ ભારતભરમાં કરેલ આશરે રૂપિયા 16 કરોડથી વધારે ના ફ્રોડ તથા રૂપિયા 400 કરોડથી વધારે ના ટ્રાન્ઝેક્શન ચકાસી પડધરી પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી છ જેટલા આરોપીઓની અટક કરી રાષ્ટ્રવ્યાપી સાયબર ગુનાખોરી નું નેટવર્ક ઝડપી લીધું,રાજકોટ જીલ્લા પોલીસ વડાએ આપી માહિતી. : જુઓ વિડિયો

(4:19 PM IST)










