<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

ખજુર-કીસમીસના ૧૪ નમુના લેતી ફુડ શાખા

મનપા દ્વારા સર્વેલન્‍સ ચેકીંગ દરમિયાન સ્‍પેશ્‍યલ ડ્રાઇવ

રાજકોટ, તા.૧૩: મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન સ્‍પેશ્‍યલ ડ્રાઇવ અંતર્ગત ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ ખાદ્યપદાર્થોના ૧૪ નમુના લેવામાં આવ્‍યા હતા.

જેમાં ઉપહાર ઝૈદી સીડલેસ ડેટ્‍સ (૫૦૦ ગ્રા.પેક) શ્રી રામ એન્‍ટરપ્રાઇઝ (શ્રીરામ સુપર માર્કેટ) અનંત હાઇટ્‍સ દુકાન નં.૨, સર્વોદય સ્‍કૂલની સામે, ૮૦ ફૂટ રોડ, મવડી, ઝૈદી ડેટ્‍સ (લુઝ): શ્રી ગિરિરાજ એન્‍ટરપ્રાઇઝ. પરાબજાર મેઇન રોડ,શ્રી શકિત પ્રોવિઝન સ્‍ટોર, નવરંગ પેઇન્‍ટસ સામે, ગોવિંદબાગ મેઇન રોડ શગુન સીડલેસ ડેટ્‍સ (૫૦૦ ગ્રા.પકે) શ્રીરામ કરીયાણા ભંડાર, ગોવિંદબાગ મેઇન રોડ, ખજૂર (લૂઝ): સ્‍થળ-જે ભગવાન ટ્રેડર્સ, ઠોસા ગલી ધમેન્‍દ્ર રોડ, શાક માર્કેટ, રાજકોટ ખજૂર (લૂઝ) : રસિકલાલ નટવરલાલ તન્ના, ઠોસા ગલી, ઘી કાંટા રોડ, જૂની શાક માર્કેટ પાસે, ખજૂર શ્રીરામ એન્‍ટરપ્રાઇઝ, શ્રીરામ સુપર માર્કેટ, અનંત હાઇટસ, સર્વોદય સ્‍કુલ સામે, મવડી, ૮૦ ફુટ રોડ, રાઇસીન (લુઝ) : શ્રીરામ  કરીયાણા ભંડાર, ગોવિંદ બાગ મેઇન રોડ, રાઇસીન (લુઝ) એપેક્ષ ટ્રેડર્સ, આનંદ ભુવન, ચંપકનગર-૩, પાણીના ઘોડા પાસે પેડક રોડ, રાઇસીન (લુઝ) સોમનાથ એન્‍ટરપ્રાઇઝ, ૭ ગોપીનાથ કોમ્‍પ્‍લેક્ષ, ગાયત્રીનગર મેઇન રોડ, રાઇસીન (લુઝ), વ્રજ ડ્રાયફુટ એન્‍ડ ચોકલેટ, પંચાયતનગર બસ સ્‍ટોપ પાસે, યુનિવર્સિટ રોડ, ડ્રાયમેવાઝ પ્રીમીયમ રાઇસી (રપ૦ ગ્રા. પેક), શ્રી ગણેશ સુપર માર્કેટ, આસોપાલવ, ટ્રાઇગલ, દુકાન નં. ૩૦, ૩૧ બી.એચ. અનંત ભૂમિ, ૮૦ ફુટ, મટુકી રોડ, વાવડી રાઇસીન(લુઝ), કેપ્‍ટન ટ્રેડર્સ, પરાબજાર મેઇન રોડ, હાથી મસાલા પાસે, તથા રાજેશ ગોલ્‍ડન ડ્રાયફુટ-બ્‍લેક રાઇસીજ (રપ૦ ગ્રા. પેક), શ્રીરામ એન્‍ટરપ્રાઇઝ શ્રીરામ સુપર માર્કેટ, અનંત હાઇટસ, સર્વોદય સ્‍કુલ સામે, મવડી, ૮૦ ફુટ રોડ, ખાતેથી નમુના લેવામાં આવ્‍યા હતાં.

(4:19 PM IST)