તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 16th February 2026
ધો.૧૦ના પ્રશ્નપત્રો રાજકોટ આવી પહોંચ્યાઃ સ્ટ્રોંગરૂમ સીલ

રાજકોટઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.૨૬ ફેબ્રુઆરીથી ધો.૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભ થઇ રહયો છે. ધો.૧૦-૧૨ની પરીક્ષા ન્યાયીક માહોલમાં યોજવા શિક્ષણ વિભાગ ઉપરાંત તમામ સરકારી વિભાગ દ્વારા તૈયારીઓ થઇ રહી છે. સોૈરાષ્ટ્ર ઝોન માટે ધો.૧૦ના પ્રશ્નપત્રો રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે. રાજકોટના ચોૈધરી હાઇસ્કુલ ખાતેના સ્ટ્રોંગરૂમમાં કડક બંદોબસ્ત હેઠળ સીલ કરવામાં આવ્યા છે
(2:43 PM IST)










