News of Monday, 16th February 2026
ગાંધીનગરમાં આયોજીત જનઆક્રોશ સભામાં ભાગ લેવા કોંગ્રેસની ટીમ રવાના

રાજકોટ : અન્યાય, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને જનતાના જીવંત પ્રશ્નો પ્રત્યે સરકારની સતત ઉદાસીનતા સામે હવે આરપારની લડત આપવાના સંકલ્પ સાથે આજે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં આયોજિત ‘જન આક્રોશ સભા'માં ભાગ લેવા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા સહિત શહેર કોંગ્રેસના હોદેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ગાંધીનગર માટે રવાના થયા હતા. રાજકોટથી ડૉ. રાજદીપસિંહ જાડેજા સહિત જસવંતસિંહ ભટ્ટી, ડી પી મકવાણા,વશરામભાઈ સાગઠીયા, નીતિનભાઈ ભંડેરી, હાજીભાઇ ઓડિયા, મુકુંદભાઈ ટાંક, માવજીભાઈ રાખસીયા, કોમલબેન ભારાઈ, નયના જાડેજા, ગોવિંદભાઈ સભાયા ઠાકરશીભાઈ ગજેરા, સિકંદરભાઈ ડાકોરા, રાજુભાઈ આમરણીયા, જીગ્નેશભાઈ જાડેજા, કમલેશભાઈ વેકરીયા, સુરેશભાઈ ગરૈયા, નંદાભાઈ ડાંગર, ભરતભાઈ કુમારખાણીયા રાજુભાઈ ચાવડા, સલીમભાઈ કારીયાણીયા , શૈલેષભાઈ ટાંક, દીપેનભાઈ ભગદેવ, હરેશભાઈ પરમાર, મિલિંદભાઈ પરમાર , કલ્પેશભાઈ વાઘેલા, ભુપેન્દ્રસિંહ પઢરીયા, આરીફભાઈ ધોણીયા, સાકીરભાઈ ધોણીયા, ફેજલભાઈ, અગવાન, ગીરીશભાઈ પટેલ, રાજેશભાઈ બાબીયા, હરેશભાઈ ભારાઈ, પ્રવીણભાઈ રોજાસરા, મનિષાબેન રોજાસરા, ચિંતનભાઈ દવે, શૈલેષભાઈ સાકરીયા, જયદેવભાઈ જડુ, સુરેશભાઈ ઈદ્રોડીયા, ગૌરવભાઈ ખીમસુરીયા, પ્રશાંતભાઈ મકવાણા, કળણાલભાઈ ચૌહાણ, હિમાંશુભાઈ સોલંકી, ભાવેશભાઈ વાઘેલા, મુકેશભાઈ મકવાણા, મેહુલભાઈ મકવાણા, નવનીતભાઈ ચૌહાણ સહિત આગેવાનો અને કાર્યકરો રવાના થયા હતા.
(3:45 PM IST)










