<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ નાણાવટી ચૉક નજીક આવેલ આવાસ યોજના કવાર્ટરના પાર્કિંગમાં રાખેલી કારમાં લગાવી આગ, અગાઉનું મન દુઃખ બાબતે કારમાં વિમલ ઉર્ફે ભાયાએ કાર સળગાવી નાંખી. : જુઓ વિડિયો

(12:47 PM IST)