તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
પડધરી તાલુકાના તરઘડી ગામની વાડીમા દીપડાએ દેખા દેતા ખેડૂતોમાં ભયનો માહોલ : જુઓ વિડીયો

( મનમોહન બગડાઈ દ્વારા) પડધરી તા.૧૮ : પડધરી તાલુકા ના તરઘડી ગામ ની વાડીમા દીપડાએ દેખા દેતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ પડધરી તાલુકા ના તરઘડી ગામ ની વાડી મા દીપડો આવ્યો હોવાથી બધા લોકો, મજુર ને તથા ગામ લોકોએ વન વિભાગને અથવા ગામના સરપંચને જાણ કરવી તેમ જણાવ્યું છે.
(4:43 PM IST)










