તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
અકિલા ન્યૂઝ : રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી ગેર કાયદેસર રીતે રહેતી બાંગ્લાદેશની ચાર મહિલાની રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG પોલીસે કરી ધરપકડ, હાલ પોલીસ દ્વારા ચાર મહિલાને ડિકોટ કરવાની કવાયત કરી શરૂ. : જુઓ વિડીયો

(8:15 PM IST)










