તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા ૧૭૫ કરોડના વિકાસ કામોને લીલીઝંડી, 68 દરખાસ્ત મુકવામાં આવી હતી, પ્રદ્યુમન પાર્કમાં ટિકિટના દરમાં કોઈ વધારો નહીં, લાયન સફારી પાર્ક પૂર્ણ થયા બાદ તેના પ્રવેશ દર અંગે નિર્ણય લેવાશે. : જુઓ વિડિયો

(2:03 PM IST)










