તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન મામલે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના નિવેદન, 700 થી 800 મેન પાવર સાથે પોલીસ સાથે દબાણો દૂર કરાશે, ટ્રેક્ટર સહિતના સાધનો આપી રહ્યા છે તેથી સામાન શિફ્ટ થઈ શકે લોકો સહકાર આપી મકાન ખાલી કરી રહ્યા છે, 1400 જેટલા મકાનોને ખાલી કરવા માટેની આપવામાં આવી છે નોટિસ. : જુઓ વિડિયો

(1:36 PM IST)










