<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

અકિલા ન્યૂઝ : મોરબીમાં સોની યુવાનની કરપીણ હત્યાના ઘેરા પ્રત્યાઘાત મોરબી સાથે રાજકોટની સોની બજારના વેપારીઓ એ પોતાનો વેપાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો, હત્યારાઓને કડક સજાની માંગ સાથે વેપારીઓમાં ભારે રોષ, મોરબી રાજકોટ બાદ વાંકાનેર સાથે અનેક શહેરોમાં વેપારીઓ પોતાનો વેપાર બંધ રાખશે, જુઓ રાજકોટની સોની બજારથી લાઇવ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો

(3:23 PM IST)