તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
કાર્યવાહી દરમિયાન મહિલાઓનું રોકકડઃ લોકોના ટોળા

રાજકોટઃ સવારથી જ મનપા દ્વારા જંગલેશ્વરમાં ડીમોલીશન કરવામાં આવી રહયું છે. પોતાના આશીયાના તુટતા જોઇ મહિલાઓ ચોઘાર આસુંએ રોઇ પડયા હતા. જયાં પોતાનું આશીયાનું હતુ ત્યાં હવે તેનો કાટમાળ પડયો છે. કાર્યવાહી નિહાળવા લોકો છત ઉપર અને ડીમોલીશન સ્થળ પાસે ટોળા વળ્યા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:54 PM IST)










