<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ઘર તુટયું, સપના વિખેરાયાઃ માસુમ આંખોનો સવાલ

અમારો શું વાંક?

રાજકોટઃ જંગલેશ્વર વિસ્‍તારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ ‘મેગા ડિમોલીશન' ઝુંબેશમાં ઇંટો અને સિમેન્‍ટના માળખા તો તૂટયા પણ તેની સાથે અનેક પરિવારોના માળા પણ વિખેરાઇ ગયા છે. આ કાર્યવાહી દરમ્‍યાન સોૈથી વધુ દયનીય સ્‍થિતિ નાના ભુલકાઓની જોવા મળી હતી. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:43 PM IST)