તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના જંગલેશ્વરમાં ચાલતા ડિમોલેશનમાં સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં આજી નદી પટ્ટા તથા ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા જેમાં સવાર થી અત્યાર સુધીમાં ૧૦૬૦ બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું, જુઓ લાઇવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા:જુઓ વિડીયો

(5:40 PM IST)










