તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
પિતાનો ટેકો અને દાદાની ચિંતા

ઘરની દિવાલો ભલે તૂટી ગઇ, પણ પરિવારને સુરક્ષિત રાખવાની જિમ્મેદારી હજુ અકબંધ છે. એક પિતા તૂટેલા દાદરા પરથી પોતાના માસુમ બાળકને સાવચેતીપૂર્વક ઉતારી રહ્યો છે. જયારે વૃધ્ધ દાદા ઉપર બેસીને આ વિખરાયેલા સંસારને જોઇ રહ્યા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:39 PM IST)










