<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

અકિલા ન્યૂઝ : રાજકોટના જંગલેશ્વરમાં બીજા દિવસે પણ ડિમોલેશન કાર્યરત ચાર વાગ્યા સુધીમાં ડિમોલેશન થશે પૂર્ણ, આજી નદી પટ્ટા તથા ટીપી રોડ સહિત ૧૩૦૬ ગેરકાયદે દબાણો દૂર કરાયા, જુઓ ડ્રોન નઝારો. : જુઓ વિડીયો

(2:45 PM IST)