<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

અકિલા ન્યૂઝ : જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી પટ્ટા તથા ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા બીજા દિવસે અત્યાર સુધીમાં ૧૩૫૧ બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું છે, જુઓ ડ્રોન વીડિયો

(3:53 PM IST)