<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

શહેર યુથ કોંગ્રેસ અને રાજકોટ જિલ્‍લા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

 

રાજકોટઃ શહેર યુથ કોંગ્રેસ અને રાજકોટ જિલ્‍લા યુથ કોંગ્રેસના દ્વારા ઓલ ઈન્‍ડિયા યુથ રાષ્ટ્રીય અધ્‍યક્ષ ઉદય ભાનુની પોલીસ દ્વારા કરવામાં આવેલી ખોટી ધરપકડ અને દમનકારી વલણના વિરોધમાં રાજકોટ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું. જેમાં દીપ ભંડેરી પ્રમુખ રાજકોટ જીલ્‍લા યુથ કોંગ્રેસ સમીતી, ભાગ્‍યરાજસિંહ વાળા પ્રમુખ રાજકોટ શહેર યુથ કોંગ્રેસ, હરપાલસિંહ જાડેજા, રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી જયદીપ મયાત્રા, ધવલ પાંભર, અક્ષાંસ ગોસ્‍વામી, નરેન્‍દ્ર પટેલ, અલ્‍પેશભાઈ સાધરિયા, જયદીપસિહ ગોહિલ, મયુર સાવલીયા, કૃણાલ ચૌહાણ, જલ્‍પેશ વાધેલા, રણજીત મુંધવા, યજ્ઞેશભાઈ દવે, શિવરાજસીંહ જાડેજા, હિરલબા રાઠોડ, ફેનીલ વોરા, અમરદીપસીંહ જાડેજા, વિશ્વરાજસીંહ જાડેજા, કિશન પરસાણીયા, ધ્રુવીલ પટેલ, પ્રિન્‍સ પટેલ, રવિભાઈ સોડા ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(4:13 PM IST)