<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

રાજકોટ શહેર-જીલ્લામાં ધો.૧૦-૧૨ની પરીક્ષામાં ૨૧ કેન્‍દ્રો સંવેદનશીલ જાહેરઃ મોટા ભાગના ગ્રામ્‍ય વિસ્‍તારના

 

રાજકોટ કલેકટર ડો. ઓમપ્રકાશે આજથી ધો.૧૦-૧૨ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયાનું પત્રકારોને જણાવ્‍યું હતું. તેમણે ઉમેર્યુ હતું. કે ધો. ૧૦-૧૨ની પરીક્ષામાં રાજકોટ જીલ્લામાં ૨૧ કેન્‍દ્રો સંવેદનશીલ જાહેર કરાયા છે. આ બધા મોટા ભાગના ગ્રામ્‍ય વિસ્‍તારના છેઃ આ તમામ કેન્‍દ્રો ઉપર રેવન્‍યુના કલાસ ૧ અને ૨ના અધીકારીઓની સ્‍કવોડ મૂકાઇ છે? જે આજથી પરીક્ષાના અંત સુધી કાર્યરત રહેશે.

(4:09 PM IST)