<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

પૂ.મોરારીબાપુ રાજકોટ પધાર્યાઃ રામવાડી મોટામવા ખાતે હેલિકોપ્‍ટરનું લેન્‍ડીંગ કરાયુ

 

રાજકોટ તા.૨૭: રામચરિત માનસના જાણીતા કથાકાર પૂજય મોરારીબાપુ આજે રાજકોટ પધાર્યાનું જાણવા મળે છે.  આજે બપોરે તેઓ હેલિકોપ્‍ટરમાં રાજકોટ પધાર્યા હતા. અકિલાના નયનભાઇ વ્‍યાસના ફલેટમાંથી લેવાયેલ તસ્‍વીરમાં તેઓ મોટા મવા ખાતે ન્‍યૂ ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ રામવાડી ફાર્મમાં તેમનું હેલિકોપ્‍ટર રાખવા માટે નાવેલ હેલિપેડમાં ઉતર્યુ હતું. હેલિકોપ્‍ટરમાંથી ઉતરીને પૂ. બાપુ કારમાં બેસીને રામવાડી ખાતે બંગલામાં ટુંકું રોકાણ કરી તેઓ રવાના થયાં હતાં. પત્રકાર નયનભાઇ વ્‍યાસના ધર્મપત્‍નિ નેહલબેન વ્‍યાસે તેમના ફલેટની બારી માંથી વિડીયો અને ફોટોગ્રાફર શેર કર્યા હતા.

(3:59 PM IST)