તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th February 2026
ખજુર-પતાશા-ધાણીની બજારો ધમધમી

રાજકોટ : હોળી-ધુળેટી પર્વનો ઉમંગ હવે બજારોમાં દેખાવા લાગ્યો હોય તેમ ચોમેર ખરીદીનો માહોલ જામી રહ્યો છે. રંગ પર્વ ધૂળેટીએ રંગે રમી ખજુર, ધાણી, દાળીયા, પતાશાની જયાફત ઉડાવાશે. બજારોમાં કસદાર મીઠો ખજુર તેમજ ધાણી-પતાશાના ઢગલા ખડાકાઇ ગયા છે. તસ્વીરમાં તહેવારનો માહોલ જોઇ શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:46 PM IST)










