તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th February 2026
રંગોનો તહેવાર ધુળેટી : બજારોમાં રંગ અને પીચકારી ગોઠવાઇ ગયા

રાજકોટ : હોળી-ધુળેટીના તહેવારને લઇને રાજકોટની બજારોમાં રંગ અને પીચકારીની આઇટેમો ગોઠવાઇ ગઇ છે. ખાસ કરીને સદર બજારમાં ખરીદી સારી જોવા મળી રહી છે. રંગ ઉડાડવા માટે બાળકો માટે પીસ્તોલ કે અન્ય આકારની પીચકારીઓ બજારમાં આવી ચુકી છે. ઉપરાંત ગેરૂ સહીત વિવિધ રંગોની થેલીઓ ગોઠવાઇ ગઇ છે. તસ્વીરમાં રંગ બજારની રોનક જોઇ શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:46 PM IST)










