<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

આજે રાત્રે હોળી પ્રગટાવવાના શુભ સમયની યાદી

 

પ્રદોષકાળનો શુભ સમય રાત્રે ૬:૫૦ થી ૯ :૧૮ સુધી, ચોઘડીયા પ્રમાણે શુભ સમય, ચલ ચોઘડીયું રાત્રે ૬:૫૦થી ૮:૨૨ સુધી છે. (શાષાી રાજદીપ જોશી)

(2:39 PM IST)