<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

અકિલા ન્યૂઝ : રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ સ્થિત સ્વસ્તિક ગ્રુપ મિતુલભાઈ લાલ દ્વારા રિવોલ્વિંગ હોલિકા દહનનું આયોજન, છેલ્લા ૧૮ વર્ષથી આ અનોખું આયોજન કરવામાં આવે છે, એક તરફ બાળકો માટે રાઈડ, બીજી તરફ મ્યુઝિકલ શો અને સાથે હોલિકા દહન, આજની જનરેશનને સંસ્કૃતિ તરફ ખેચવા માટે મિતુલભાઈ લાલનો અનોખો પ્રયાસ, જુઓ લાઈવ દ્રશ્યો.કેમેરામેન : સંદીપ બગથરીયારિપોર્ટ : નિલેશ શિશાંગીયા

(10:51 PM IST)