<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

અકિલા ન્યૂઝ : રાજકોટના ભગવતી પરામાં સમાન્ય બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી, હોળી રોડ પર હોઈ વિધર્મી લોકો દ્વારા રસ્તો આપવા મામલે થઈ હતી બોલાચાલી, સ્થાનિક અગ્રણીઓ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો, પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણ લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી : જુઓ વિડીયો

અકિલા ન્યૂઝ : રાજકોટના ભગવતી પરામાં સમાન્ય બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી, હોળી રોડ પર હોઈ વિધર્મી લોકો દ્વારા રસ્તો આપવા મામલે થઈ હતી બોલાચાલી, સ્થાનિક અગ્રણીઓ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો, પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણ લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી.

(12:10 AM IST)