તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 3rd March 2026
ક્રિષ્ના જાટીયાએ બે ગોલ્ડ મેડલ મેળવીને આહીર સમાજનું ગૌરવ વધાર્યું

રાજકોટઃ નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના તાજેતરમાં જ યોજાયેલ ચતુર્થ દીક્ષાંત સમારોહમાં મૂળ રાજકોટના વતની સુશ્રી ક્રિષ્ના અશ્વિનભાઈ જાટીયા, ગાંધીનગરએ એમબીએ (સાયબર સિકયુરીટી) માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી સૂર્યકાન્તના વરદ હસ્તે (૧) મેરીટ પરફોર્મન્સ ગોલ્ડ મેડલ (ર) ટોપર્સ ઇન ગર્લસ સ્ટુડન્ટ તરીકે ગોલ્ડ મેડલ , એમ કુલ બે ગોલ્ડ મેડલ મેળવીને ગાંધીનગર તથા આહીર સમાજનું ગૌરવ વધાર્યું છે.
(10:37 AM IST)










