<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

શાળાઓમાં ધુળેટીની ઉજવણી

આવતીકાલે ધુળેટીનું પર્વ છે. સૌકોઇ રંગે રમવાનો આનંદ લેશે. ત્‍યારે આવતીકાલે રજાના કારણે શાળાના વિદ્યાર્થીઓએ આજે પૂર્વ દિવસે જ રંગે રમીને ધુળેટીનો આનંદ લુંટયો હતો. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

(2:48 PM IST)