News of Tuesday, 3rd March 2026
ર૪૦ જરૂરીયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ :

રાજકોટઃ બેંક ઓફ ઇન્ડીયા રીટાયર્ડ એમ્પલોઇઝ એસોસીએશન દ્વારા પ્રેરીત પ્રવૃતિ પ્રેરક માનવ કલ્યાણ ટ્રસ્ટ તથા રોઝરી સ્કુલના સંયુકત ઉપક્રમે લગભગ ર૪૦ જરૂરતમંદ પરીવારોને હોલીકા-પર્વના ઉપલક્ષ્યમાં રૂા. પ૦૦ની કિંમતની અનાજની કીટ આપવામાં આવી હતી. સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ડો.વિશાલભાઇ વારીયા તેમજ પ્રતીક સંચાણીયા, તૃષાન્ત ગોસાઇ, રશ્મી પંડયા, મિતલ વાડોલીયા, જીમ્મીકુમાર મોદી, દેવાંશી જાની, ભકિત કોટક, કૌશલ દોશી, તન્વી મકવાણા, હેતાક્ષી વાઘેલા, રોહીણી લાડાણી, નિકીતા ચાવડા, રઘુભાઇ પંચાસરા, જયશ્રીબેન પંચાસરા, દર્ર્શનભાઇ ધોળકીયા તથા ભુપેન્દ્રભાઇ સેજપાલ ઉપસ્થિત રહયા હતા.
(2:53 PM IST)










