તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 6th March 2026
રાજકોટમાં બે હજાર વકીલોએ મતદાન કર્યુ

બાર કાન્સીલની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં આ લખાય છે ત્યારે બપોરે ૩ વાગ્યા સુધીમાં બે હજાર વકીલોએ મતદાન કર્યુ છે. તાપ અને ગરમી હોય હવે મતદાન ધીમુ પડયું છે. સાંજે ૬ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે
(3:34 PM IST)










