<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સીનીયર ધારાશાસ્‍ત્રી દિનેશભાઇ વ્‍યાસ, પંડયા, ગઢવીનું મતદાન

રાજકોટઃ બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતની પ્રતિષ્‍ઠાભરી ચૂંટણીમાં રાજકોટના સીનીયર ધારાશાસ્‍ત્રી દીનેશભાઇ વ્‍યાસે મતદાન કર્યુ હતું તે સમયની તસ્‍વીર બીજી તસ્‍વીર એડવોકેટ મનીષભાઇ પંડયા, હીતેષભાઇ ગઢવી  મતદાન સમયે ખુશખુશાલ નજરે પડે છે. 

(3:43 PM IST)