તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
ખોડીયાર ઇન્ડ.માં ડીઝાઈન રોડના કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટ : વોર્ડ નં.૧૮માં ખોડીયાર ઇન્ડ.માં ડીઝાઈન રોડના કામનું ખાતમુહૂર્ત વોર્ડના કોર્પોરેટરશ્રીઓ દ્વારા કરવામાં આવ્યો. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, પ્રમુખ અનિલભાઈ દોંગા, શહેર ભાજપ યુવા મોરચા મહામંત્રી હિમાંશુભાઈ રાજ્યગુરૂ, નિલેશભાઈ મુંગરા, દિનેશભાઈ કિડીયા, મહેશભાઈ આસોદરીયા, સંસ્કાર પટેલ, દેવાયતભાઈ ડાંગર, જયેશભાઈ લાઠીયા, રવિભાઈ જાદવ, કલ્પેશભાઈ બામટા, ધર્મેશભાઈ કિહોર, રામભાઈ ડાંગર, પારસ હરસોડા, રમેશભાઈ સાગઠીયા, નિલેશભાઈ ગજેરા, માલતીબેન ચાવડા, સોનલબેન સોમૈયા, ભારતીબેન ગજેરા તેમજ વિસ્તારવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
(3:11 PM IST)










