<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

રાજકોટમાં ૩૬.૬ ડીગ્રી

રાજકોટઃ શહેરમાં દીનપ્રતિદીન તાપ સાથે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. બપોરના સમયે રાજમાર્ગો ઉપર ચહલપહલ ઓછી જોવા મળે છે. આજે પણ સાંજ સુધીમાં મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રીને આંબી જવાની પૂરી શકયતા છે.

(3:36 PM IST)