તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th March 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના લક્ષ્મી નગર નાલા એટલેકે CDS બિપિન રાવત અંડર બ્રિજ પાસે રેલવેનું ડિમોલેશન, 350થી વધુ ઝુપડાઓને દૂર કરવામાં આવ્યા, પાંચેક એકર જેટલી દબાણ વાળી જગ્યા ખુલ્લી કરાવાઈ, ૨૦થી વધુ JCB,૫૦થી વધુ ટ્રેક્ટર, ફાયર ફાયર, રેલવે પોલીસ,RPF, માલવીયાનગર પોલીસ,ક્રાઈમ બ્રાન્ચ સહિત ૪૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ ડિમોલેશનમાં જોડાયા હતા. : જુઓ વિડિયો

(3:05 PM IST)










