News of Monday, 9th March 2026
બુધવારે રાજકોટના અનેક વિસ્તારો તરસ્યા રહેશે : વોર્ડ નં.૭-પાર્ટ, ૧૩-પાર્ટ, ૧૪-પાર્ટ, ૧૭-પાર્ટ, ૧૮-પાર્ટમાં પાણી વિતરણ બંધ રહેશે
પમ્પીંગ સ્ટેશન પર હેડર લાઈન બદલવા. તથા GSR સફાઈ,તેમજ સેન્ટ્રલ ઝોનના ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન પર GSR સફાઈની તથા ભાદર ઇનકમિંગ વાલ્વ મુકવાની કામગીરીના કારણે પાણી વિતરણ નહીં થાય

રાજકોટ :વોટર મેનેજમેન્ટ યુનીટનાં વોટર ઓ.& એમ. સેલ, ઈસ્ટ ઝોનનાં વિનોદનગર પમ્પીંગ સ્ટેશન પર હેડર લાઈન બદલવાની કામગીરી તથા GSR સફાઈની કામગીરી સબબ તેમજ સેન્ટ્રલ ઝોનના ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન પર GSR સફાઈની તથા ભાદર ઇનકમિંગ વાલ્વ મુકવાની કામગીરી સબબ તા.૧૧/૦૩/૨૦૨૬, બુધવારના રોજ નીચે દર્શાવેલ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે, જેની જાહેર જનતાએ નોંધ લેવી.
તારીખ હેડવર્કસ ઝોન વોર્ડ નં.
૧૧/૦૩/૨૦૨૬ વિનોદનગર પમ્પીંગ સ્ટેશન ઇસ્ટ ૧૭-પાર્ટ, ૧૮-પાર્ટ
ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન સેન્ટ્રલ ૭-પાર્ટ,૧૪-પાર્ટ,૧૭-પાર્ટ,૧૩-પાર્ટ
ક્રમ વોર્ડ નં. હેડ વર્કસનું નામ હેડવર્કસને લાગુ વિસ્તાર
૧ ૧૮ વિનોદનગર હેડવર્કસ રાધાક્રુષ્ણાનગર, રાધાનગર, રેઇનબો સોસાયટી, જવાહરનગર, શિવપાર્ક, શ્રદ્ધાપાર્ક, શિવશ્રધ્ધા સોસાયટી, શ્રધ્ધાદીપ સોસાયટી, ગ્રીનપાર્ક, શ્રધ્ધાપુરી સોસાયટી, રાધાક્રિષ્ણાનગર, સુખરામ સોસાયટી, વિનોદ્નગર, ભવનાથપાર્ક-૧, ભવનાથપાર્ક-રંગીલાપાર્ક, પુરૂષાર્થ સોસાયટી, લાલપાર્ક, પારસ સોસાયટી, રજત સોસાયટી, શ્યામપાર્ક, શ્રધ્ધાનગર, ન્યું ગોપવંદના, ન્યું સર્વોદય સોસાયટી, સરદાર વલ્લભભાઇ સોસાયટી, ગુરુક્રુપા સોસાયટી, ઓમ તિરૂપતિ બાલાજી પાર્ક, બાલાજીપાર્ક (સુચિત) ધરમનગર(સુચિત), લક્ષ્મણપાર્ક,
૨ ૧૭ બાબરીયા કોલોની,અયોઘ્યા સોસાયટી, સુભાષ નગર ABC,આશાપુરા નગર, કોઠારિયા રોડ,જમના નગર,હકરીઘવા રોડ,કિરણ સોસાયટી, સુભાષ નગર 6,નહેરુનગર,જૂનું સુભાષ નગર, રાજલક્ષ્મી સોસાયટી, કામનાથ સોસાયટી, વિશ્રાન્તિ નગર,વિક્રાંતિ નગર,હુડકો-A અને B,મોરારીનગર.
૩ ૧૩ ગુરુકુળ હેડવર્કસ નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્લોટ.
૪ ૭ ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે.
૫ ૧૪ વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક.
૬ ૧૭ નારાયણ નગર ભાગ-૧,૨, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-૧,૨,૩, હસનવાડી ભાગ-૧,૨, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર ૧,૨, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ.
તેમ,એડી. સીટી એન્જીનીયર વોટર વર્કસ રાજકોટ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે
(7:39 PM IST)










