તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
છેલ્લુ બોર્ડ...નવી ટર્મની તૈયારીઓ શરૂ

રાજકોટઃ શહેર સાથે રાજયભરમાં બોર્ડની પરિક્ષાના માહોલ સાથે ૬ મહાનગરપાલિકાઓના શાસનકાળનો આજે છેલ્લો દિવસ છે. કાલથી વહીવટદાર કાર્યભાર સંભાળશે ત્યારે આજે રાજકોટ કોર્પોરેશનનું ખાસ બોર્ડ મળ્યુ હતું. જેવી રીતે પરિક્ષાના અંતિમ પેપર બાદ વિદ્યાર્થીઓ હળવાફુલ બને છે ત્યારે અહીં ખાસ બોર્ડ બાદ રાજકારણના ખેરખાંઓ નવી ટર્મ માટે નવી તૈયારીઓ આરંભી દીધી છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:07 PM IST)










