<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

અકિલા ન્યૂઝ : ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને રાજકોટ ભાજપ સંગઠનના પ્રભારી અનિરુદ્ધ દવે રાજકોટમાં, ભાજપ કાર્યાલય ખાતે મીટિંગો શરૂ, અનિરુદ્ધ દવેએ કહ્યું ભાજપમાં કોઈ જૂથવાદ નથી, મહાનગરની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે. : જુઓ વિડિયો

(12:59 PM IST)