તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
મનપામાં કાલથી વહીવટદાર રાજઃ સાંજ સુધીમાં તમામ કાર બેક ટુ પેવેલીયનઃ ઓફીસો પણ સોંપી દેવાશે

રાજકોટઃ મનપાની વર્તમાન બોડીની ટર્મની આજે છેલ્લી કલાકો છે. સાંજે ૬ વાગ્યે તમામ નગરસેવકો-પદાધિકારીઓ પૂર્વ બની જશે ત્યારે તંત્ર દ્વારા મુખ્ય પધાધિકારીઓ મેયર, ડે. મેયર, સ્ટે. ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડકને ફાળવવામાં આવેલ કાર પણ બેક ટુ પેવેલીયન થવા લાગી છે. ઉપરાંત તમામ પદાધિકારીઓની ઓફીસ પણ પરત સોંપી દેવામાં આવી રહી છે. કાલથી રાજકોટ મનપાના વહીવટદાર તરીકે રેમ્યા મોહન ચાર્જ સંભાળશે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:22 PM IST)










