<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

મેયરની ગાડી પરત, સ્‍કુટરમાં ફરવા લાગ્‍યા તરત

રાજકોટઃ મહાનગરપાલિકાના શાસકોની મુદત આજે પૂર્ણ થતા મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયાએ પોતાની સતાવાર કાર મ્‍યુ. કોર્પોરેશનમાં જમા કરાવી દીધી છે. તેઓ આજથી સામાન્‍ય નાગરિકની જેમ ટુ વ્‍હીલર્સમાં ફરવા લાગ્‍યા છે. મેયર ઘડીયાલના કાંટા ચોટાડવાની બદલે સમયની સાથે ચાલવામાં માને છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) 

(3:38 PM IST)