તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th March 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર-3 ના રહેવાસીઓને સાથે રહી વિરોધ સાથે આવેદન આપવામાં આવ્યું, રાજકોટના વોર્ડ નંબર-3 માં પાંચ વર્ષથી એક પણ નગર સેવક નથી આવ્યા વિસ્તારમાં, લાઇટ, પાણી સહિત હકની સુવિધાઓથી લોકો વંચિત. : જુઓ વિડિયો

(12:29 PM IST)










