<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

ગરમીનો મિજાજ થોડો નરમ પડ્‍યો :રાજકોટમાં ૩૮.૮

રાજકોટઃ શહેરના આજે બપોરે ૨:૩૦ વાગ્‍યાના અરસામાં શહેરનું મહત્તમ તાપમાન ૩૮.૮ ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી પડતી કાળઝાળ ગરમીની સરખામણીએ આજે પારો નીચે ઉતરતા લોકોએ ગરમીમાંથી આંશિક રાહત અનુભવી હતી.

 

(3:54 PM IST)