<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો ગેરકાયદેસર બાંધકામ મામલે રુપિયા કટકટાવવાનો કથિત વીડિયો ચર્ચામાં, પૂર્વ નગર સેવક અનિલ મકવાણાએ કહ્યું ચૂંટણી આવી રહી છે મને મોકો મળે તેમ છે એ કારણે મારા પર કાવતરું થયું છે, શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું જે પણ હસે ખુલાસો માગવામાં આવશે તો બીજી તરફ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહએ આ વાયરલ વીડિયો મામલે ભાજપને આડે હાથ લીધી હતી.

(1:50 PM IST)